નનામી
ક્ષણિક ઝરેલી એ બુંદ ના આલિંગન ની પણ કેટલી રાહ?
કણીક ક્ષણો ને પણ અનંત વિરહ બનવાની કેટલી ચાહ?
અંતર નીજ એ આતુરતા ને “અંતર” જ એ કારણ
અશક્ય એ ઈચ્છા ને સંતોષવા શું સ્વયં નુંજ મારણ?
“હા કદાચ એજ નિયતિ” એ સૂક્ષ્મ વિચાર જ નિવારણ?
છતાં જો મૃત્યુ એજ અંત તો શું કામ ન સહી લેવું એ કણીક ભારણ?
From