સમય

ક્યાંક સમય નીરખતા દેખાઈ ગયું

કોઈક કોક નો સમય વિતાઈ ગયું
કોઈ મળતા મળાવતા છીનવાઈ ગયું તો
કોઈક યાદ આવતા આવતા ભુલાઈ ગયું…

કોઈક અચંઈ કરી તને શિખાઈ ગયું
કોઈક પોતે હારી તને જીતાઈ ગયું
કોઈક વાક્યો વાક્યો માં સંબંધો સમજાઈ ગયું તો
કોઈક દાખલાઓ ની વચ્ચે નિબંધ લખાઈ ગયું…

પણ કોણ જાણે એક પલકારો શું વાગ્યો કે
એક ક્ષણમાં બધું મીચાઈ ગયું…

From